ગુજરાતના લઠ્ઠાકાંડની આગમાં 42 જીવ હોમાયા. બોટાદના બરવાળા અને ધંધુકાના 14 ગામમાં 48 કલાકમાં ટપોટપ 42 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ભાવનગરની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે. બીજી તરફ એમ્બ્યુલન્સ અને તબીબોની ઘટ પડી રહી છે.